એક પત્રમાં નવ દડા છે. જેમાં ત્રણ લાલ, ચાર વાદળી અને બે લીલા છે. પાત્રમાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરેલા ત્રણ દડા પાછા મૂકવામાં ન આવે, તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/3$

  • B

    $2/7$

  • C

    $1/21$

  • D

    $2/23$

Similar Questions

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

એક દોડમાં પાંચ ઘોડા છે. શ્રીમાન $A$ યાર્દચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર બોલી લગાવે છે. તો શ્રીમાન $A$ પસંદ કરેલ ઘોડો જીતવાની સંભાવના કેટલી થાય ?

જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?

છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1979]

$1, 2, 3, 4, 5$ બધા જ અંકનો ઉપયોગ કરી બનાવેલ સંખ્યાને $4 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?