અશ્મિ એટલે
સજીવોનો અતિ નાજુક ભાગ"
ભૂમિનાં સૌથી ઉપરના ભાગમાં રહેલા સજીવોનાં શરીરનો કઠણ મા ભાગ છે.
સજીવોનાં કોઈ સખત ભાગ કે જે ભૂમિનાં ઉંડાણમાં જળવાયેલાંહોય.
સજીવોનાં ખૂબ જ નાજુક ભાગ કે જે ભૂમિનાં ઉપરનાં કે નીચેનાભાગમાં જોવા મળે.
અશ્મિઓના અભ્યાસને શું કહે છે?
ડાર્વિને તેના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતમાં જેનો કોઈ ભાગ ન માનેલ કે જે નીચે દર્શાવેલ પૈકી ઓર્ગેનિક ઉત્ક્રાંતિમાં હતો?
આકૃતિ કયો ઉદવિકાસ દર્શાવે છે?
પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.
$PQ$
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.
$Q$