અશ્મિઓના અભ્યાસને શું કહે છે?
અશ્મિશાસ્ત્ર
સર્ષવિદ્યા
સોરોલોજી
કાર્બનિક ઉવિકાસ
સમજાવો : $(a)$ રચનાસદ્શતા $(b)$ કાર્યસદ્શતા.
નીચેનામાંથી શું સાચી રીતે સમમૂલક અંગોની રચના વર્ણવે છે?
પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?
અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.
ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?