સુરેખ સમીકરણોની સંહતિ $a x+y+z=1$,$x+a y+z=1$,$x+y+a z=\beta$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    જો $a=2$ અને $\beta=-1$ હોય તો તેને અનંત ઉકેલો છે
  • B
    જો $a=-2$ અને $\beta=1$ હોય તો તેને કોઈ ઉકેલ નથી
  • C
    જો $a=2$ અને $\beta=1$ હોય તો $x+y+z=\frac{3}{4}$ થાય
  • D
    જો $a=1$ અને $\beta=1$ હોય તો તેને અનંત ઉકેલો છે

Explore More

Similar Questions

જો સુરેખ સમીકરણોની સંહતિ: $x + y + z = 6, x + 2y + 5z = 10, 2x + 3y + \lambda z = \mu$ ને અનંત ઉકેલો હોય,તો $\lambda + \mu$ ની કિંમત કેટલી થાય?

જો સમીકરણોની સિસ્ટમ,$a^2 x - ay = 1 - a$ અને $bx + (3 - 2b) y = 3 + a$ નો અનન્ય ઉકેલ $x = 1, y = 1$ હોય,તો:

ત્રણ સંખ્યાઓનો સરવાળો $6$ છે. ત્રીજી સંખ્યાના ત્રણ ગણામાં પ્રથમ સંખ્યા ઉમેરતા $7$ મળે છે. પ્રથમ સંખ્યાના ત્રણ ગણામાં બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો ઉમેરતા આપણને $12$ મળે છે. આ સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?

સુરેખ સમીકરણોની સંહતિ માટે
$2x + 4y + 2az = b$
$x + 2y + 3z = 4$
$2x - 5y + 2z = 8$
નીચેનામાંથી કયું સાચું નથી?

જો સુરેખ સમીકરણોની સંહતિ $2x + 2y + 3z = a$,$3x - y + 5z = b$,અને $x - 3y + 2z = c$,જ્યાં $a, b, c$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે,ને એકથી વધુ ઉકેલ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo