વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :
$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$
$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$
તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
$(a)$ અને $(b)$ બંને નિત્ય સત્ય નથી.
$(a)$ અને $(b)$ બંને નિત્ય સત્ય છે.
$(a)$ નિત્ય સત્ય છે પરંતુ $(b)$ નથી.
$(b)$ નિત્ય સત્ય છે પરંતુ $(a)$ નથી.
બુલિયન સમીકરણ $x \leftrightarrow \sim y$ નું નિષેધ વિધાન .......... ને સમતુલ્ય છે
"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય
જો વિધાન $(p \rightarrow q) \rightarrow (q \rightarrow r)$ એ અસત્ય હોય તો વિધાનો $p,q,r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે ......... થાય
નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?
$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.