આકૃતિમાં દર્શાવેલ શ્રેણી $LCR$ પરિપથ માટે,અનુનાદ આવૃત્તિ અને અનુનાદ આવૃત્તિ પર પ્રવાહનો કંપવિસ્તાર કેટલો છે?

  • A
    $2500 \, rad \cdot s^{-1}$ અને $5\sqrt{2} \, A$
  • B
    $2500 \, rad \cdot s^{-1}$ અને $5 \, A$
  • C
    $2500 \, rad \cdot s^{-1}$ અને $\frac{5}{\sqrt{2}} \, A$
  • D
    $25 \, rad \cdot s^{-1}$ અને $5\sqrt{2} \, A$

Explore More

Similar Questions

શ્રેણી $LCR$ સર્કિટમાં,વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ હોય છે જ્યારે (આપેલ છે કે $\omega_0$ એ અનુનાદિત કોણીય આવૃત્તિ છે):

એક શ્રેણી $LCR$ સર્કિટને $\omega_{0} = 10^{5} \, rad/s$ ની કોણીય આવૃત્તિ પર અનુનાદ (resonance) કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અનુનાદ સમયે સર્કિટ $120 \, V$ ના સ્ત્રોતમાંથી $16 \, W$ પાવર ખેંચે છે. સર્કિટમાં અવરોધ $R$ નું મૂલ્ય ...... $\Omega$ છે.

નીચે આપેલ આલેખ $LRC$ સર્કિટને આપવામાં આવતા સરેરાશ પાવર વિરુદ્ધ આવૃત્તિનો છે. સર્કિટનો ક્વોલિટી ફેક્ટર કેટલો છે?

શ્રેણી અનુનાદિત $R-L-C$ સર્કિટમાં, $R$ ની આસપાસનો વોલ્ટેજ $100 \, V$ છે અને $R = 1000 \, \Omega$ છે. કેપેસિટરનું કેપેસીટન્સ $2 \times 10^{-6} \, F$ છે; $AC$ સ્ત્રોતની કોણીય આવૃત્તિ $200 \, rad \, s^{-1}$ છે. તો ઇન્ડક્ટન્સ કોઈલની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

$C = 2 \mu F$,$L = 1 \ mH$ અને $R = 10 \ \Omega$ ધરાવતા શ્રેણી $LCR$ સર્કિટમાં,જ્યારે સર્કિટમાં પ્રવાહ મહત્તમ હોય,ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo