પ્રક્રિયા $A_{(g)} + B_{(s)} \rightleftharpoons 2C_{(g)} + D_{(g)}$ માટે,$400 \ K$ તાપમાને $\Delta U = 5.0 \ kcal$ અને $\Delta S = 50 \ cal \ K^{-1}$ આપેલ છે. આ પ્રક્રિયા માટે $\Delta G$ ની ગણતરી કરો. ($kcal$ માં)

  • A
    $-15$
  • B
    $-14.4$
  • C
    $-12.4$
  • D
    $-13.4$

Explore More

Similar Questions

જ્યારે $2.0 \ g$ સુક્રોઝનું ઓક્સિડેશન થઈને $CO_{2(g)}$ અને $H_2O(\ell)$ બને છે,ત્યારે આંતરિક ઉર્જામાં $-24 \ kJ$ નો ફેરફાર થાય છે. $298 \ K$ તાપમાને $\Delta H$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં ગણો. (સુક્રોઝનું મોલર દળ $= 342 \ g \ mol^{-1}$)

પ્રક્રિયા $2Cl_{(s)} \to Cl_{2(s)}$ માટે,$\Delta H$ અને $\Delta S$ ના ચિહ્નો અનુક્રમે શું હશે?

અચળ કદ પર,$5 \, mol$ વાયુને $437.5 \, J$ ઉષ્મા આપતા તેના તાપમાનમાં $3.5 \, K$ નો વધારો થાય છે. તો અચળ દબાણે વાયુની મોલર ઉષ્માધારિતા $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલી હશે?

દબાણ $(p)-$ કદ $(V)$ સમતલમાં એક થર્મોડાયનેમિક ચક્ર નીચે મુજબ આપેલ છે. $A B$ અને $C D$ સમતાપી પ્રક્રિયાઓ છે જ્યારે $B C$ અને $D A$ એ એડિબેટિક (સમઉષ્મીય) પ્રક્રિયાઓ છે. તાપમાન $(T) -$ એન્ટ્રોપી $(S)$ સમતલમાં સમાન ચક્ર કેવું દેખાશે?

આદર્શ વાયુના અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $W = -Q$
$(ii)$ $\Delta U = 0$
$(iii)$ $\Delta H \neq 0$
$(iv)$ $\Delta T = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo