જો બહુપદી $p (x)$ માટે $p (7) = 0$ હોય, તો......... એ $p(x)$ નો એક અવયવ છે.

  • A

    $7 x-1$

  • B

    $7 x+1$

  • C

    $x-7$

  • D

    $x+7$

Similar Questions

મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો

$6 x^{2}+7 x-20$

અવયવ પાડો.

$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$

બહુપદી $\sqrt{2}$ ની ઘાત ........... છે. 

અવયવ પાડો : 

$x^{3}+x^{2}-4 x-4$

ચકાસો કે $3$ અને $7$ બહુપદી $x^{2}-5 x-14$ નાં શૂન્ય છે કે નહીં.