અવયવ પાડો.
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
$3(x-2 y) \cdot(2 y-3 z)(3 z-x)$
$x^{51}+51$ ને $x+1$ વડે ભાગતાં મળતી શેષ .......... છે.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$a x^{3}+b x^{2}+c x+d$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત મેળવો.
નીચેનાના અવયવ પાડો :
$4 x^{2}+20 x+25$
કિમત મેળવો.
$205 \times 195$