હેતુલક્ષી વિધેય $Z = 4x + y$ માટે,શરતો $x + y \leq 50$,$3x + y \leq 90$,$x \geq 0$,$y \geq 0$ ને આધીન,જેના શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $(0,0)$,$(30,0)$,$(20,30)$,$(0,50)$ છે,તો $Z$ ની મહત્તમ કિંમત . . . . . . છે.

  • A
    $150$
  • B
    $200$
  • C
    $130$
  • D
    $120$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો શબ્દ સુરેખ આયોજનના પ્રશ્નમાં વપરાતો નથી?

જો $LPP$ શક્ય ઉકેલના પ્રદેશના બે ક્રમિક શિરોબિંદુઓ પર શ્રેષ્ઠ ઉકેલ ધરાવતું હોય,તો:

$LP$ સમસ્યા માટે એક શક્ય ઉકેલ (feasible solution) . . . . . . .

નીચેની સમસ્યાને આલેખની મદદથી ઉકેલો:
$Z=3x+9y$ નું ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધો......$(1)$
શરતોને આધીન:
$x+3y \leq 60$.....$(2)$
$x+y \geq 10$......$(3)$
$x \leq y$.......$(4)$
$x \geq 0, y \geq 0$......$(5)$

$LPP$ માટે શક્ય ઉકેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે. $Z=11x+7y$ ની ન્યૂનતમ કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo