$Zn ^{2+}, \,Ni ^{2+}$ અને $Cr ^{3+}$ આયન માટે નીચેના વિધાનોમાંથી કયુ સાચું છે?
($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )
આ બધા રંગહીન છે.
આ બધા રંગીન છે.
માત્ર $Ni ^{2+}$ રંગીન છે અને $Zn ^{2+}$ અને $Cr ^{3+}$ રંગહીન છે.
માત્ર $Zn ^{2+}$ રંગહીન છે અને $Ni ^{2+}$ અને $Cr ^{3+}$ રંગીન છે.
ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,BM$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
વાદળી રંગ પ્રાપ્ત થતો નથી જ્યારે ...... .
$Cr^{2+} , Mn^{2+}, Fe^{2+} $ અને $ CO^{2+}$ ઈલેક્ટ્રોન સંરૂપણ અનુક્રમે $d^4, d^5, d^6$ અને $^7 $ છે. નીચેનામાંથી કયું એક ઓછું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે?
$[Cr = 24, Mn = 25, Fe = 26, CO = 27]$
સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે
નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$
તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)