આપેલ આકૃતિ માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    પરિપથ $(B)$ માં r.m.s. પ્રવાહ ક્યારેય પરિપથ $(A)$ કરતા વધારે હોઈ શકે નહીં.
  • B
    પરિપથ $(A)$ માં r.m.s. પ્રવાહ હંમેશા પરિપથ $(B)$ ના પ્રવાહ જેટલો જ હોય છે.
  • C
    પરિપથ $(B)$ માં r.m.s. પ્રવાહ પરિપથ $(A)$ કરતા વધારે હોઈ શકે છે.
  • D
    અનુનાદ સમયે,પરિપથ $(B)$ માં પ્રવાહ પરિપથ $(A)$ કરતા ઓછો હોય છે.

Explore More

Similar Questions

આપેલ શ્રેણી $LCR$ સર્કિટમાં,$R = 4\,\Omega ,$ $X_L = 5\,\Omega $ અને $X_C = 8\, \Omega $ હોય,તો પ્રવાહ:

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,વોલ્ટમીટરનું રીડિંગ શું હશે ($, V$ માં)?

Difficult
View Solution

$LCR$ શ્રેણી પરિપથમાં $R=10 \,\Omega, X_L=8 \,\Omega$ અને $X_C=6 \,\Omega$ છે. પરિપથનો કુલ ઈમ્પીડન્સ ........ $\Omega$ છે.

બાજુની આકૃતિમાં,સર્કિટનું ઈમ્પિડન્સ (impedance) $... \Omega$ હશે.

Difficult
View Solution

$220 \ V$ અને $50 \ Hz$ ના $AC$ પાવર સપ્લાય સાથે $20 \ \Omega$ નો અવરોધ,$25 \ \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $45 \ \Omega$ રિએક્ટન્સ ધરાવતો ઇન્ડક્ટર શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથમાં વહેતો પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત (ફેઝ એન્ગલ) અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo