આપેલ શ્રેણી $LCR$ સર્કિટમાં,$R = 4\,\Omega ,$ $X_L = 5\,\Omega $ અને $X_C = 8\, \Omega $ હોય,તો પ્રવાહ:

  • A
    વોલ્ટેજ કરતા $tan^{-1}(3/4)$ જેટલો આગળ છે
  • B
    વોલ્ટેજ કરતા $tan^{-1}(5/8)$ જેટલો આગળ છે
  • C
    વોલ્ટેજ કરતા $tan^{-1}(3/4)$ જેટલો પાછળ છે
  • D
    વોલ્ટેજ કરતા $tan^{-1}(5/8)$ જેટલો પાછળ છે

Explore More

Similar Questions

શ્રેણી અનુનાદિત પરિપથમાં,અવરોધ $R$,ઇન્ડક્ટન્સ $L$ અને કેપેસિટન્સ $C$ પરનો $ac$ વોલ્ટેજ અનુક્રમે $5\, V$,$10\, V$ અને $10\, V$ છે. પરિપથને લાગુ પાડવામાં આવેલ $ac$ વોલ્ટેજ .....$V$ હશે.

આપેલ શ્રેણી $LCR$ પરિપથમાં,જો $R$ નું મૂલ્ય બદલવામાં આવે,તો:

શ્રેણી $LR$ સર્કિટમાં $X_L = 3R$ છે. હવે $X_C = R$ ધરાવતો કેપેસિટર શ્રેણીમાં ઉમેરવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

બે કોઈલને સમાન સ્ત્રોત સાથે અલગ-અલગ જોડવામાં આવે ત્યારે સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $20 \ min$ અને $60 \ min$ નો સમય લાગે છે. જો તેમને સમાન સ્ત્રોત સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે,તો કોઈલ્સના સંયોજન દ્વારા સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય . . . . . . $min$ હશે.

$LCR$ શ્રેણી $AC$ પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળા સંબંધ માટેનું વિશ્લેષણાત્મક ઉકેલ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo