નીચેના સંયુક્ત વિધાનો માટે પહેલા સંયોજક શબ્દો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં વિભાજિત કરો.
$x=2$ અને $x=3$ એ સમીકરણ $3x^{2} - x - 10 = 0$ ના બીજ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અહીં સંયોજક શબ્દ 'અને' છે.
ઘટક વિધાનો નીચે મુજબ છે:
$p: x = 2$ એ સમીકરણ $3x^{2} - x - 10 = 0$ નું બીજ છે.
$q: x = 3$ એ સમીકરણ $3x^{2} - x - 10 = 0$ નું બીજ છે.

Explore More

Similar Questions

"જો $x$ અને $y$ એવા પૂર્ણાંકો હોય કે જેથી $x y$ એકી સંખ્યા હોય,તો $x$ અને $y$ બંને એકી સંખ્યા છે" તેનું પ્રતિ-વિધાન (contrapositive) શું છે?

જો $p: \forall n \in N, n^2+n$ એ બેકી સંખ્યા છે અને $q: \forall n \in N, n^2-n$ એ એકી સંખ્યા છે,તો $p \wedge q, p \vee q$ અને $p \rightarrow q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયું વિધાન નથી?

આપેલ પરિપથ માટે વૈકલ્પિક સમકક્ષ સરળ પરિપથમાં સ્વીચોની સંખ્યા કેટલી છે?

નીચેના વિધાનને "જો-તો" (if-then) સ્વરૂપમાં લખો:
ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે જો તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo