કોઈક વાસ્તવિક અચળાંક $a$ માટે વિધેય $f: R-\{-a\} \rightarrow R$ તથા $f(x)=\frac{a-x}{a+x}$ હોય વધારામાં ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યા $x \neq- a$ અને $f( x ) \neq- a$ માટે $( fof )( x )= x$ થાય તો $f\left(-\frac{1}{2}\right)$ ની કિમત શોધો 

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{1}{3}$

  • B

    $3$

  • C

    $-3$

  • D

    $-\frac{1}{3}$

Similar Questions

વિધેય $f(x) = {\sin ^2}({x^4}) + {\cos ^2}({x^4})$ નો વિસ્તાર મેળવો.

જો $f(x)=\frac{2^x}{2^x+\sqrt{2}}, x \in R$, હોય, તો $\sum_{k=1}^{81} f\left(\frac{k}{82}\right)$ $=$______.

  • [JEE MAIN 2025]

જો $f(x) = b{x^2} + cx + d$ અને $f(x + 1) - f(x) = 8x + 3$ હોય તો  $b$ અને $c$ ની કિમત મેળવો.

જો $f(x) = \frac{2x^2-14x^2-8x+49}{x^4-7x^2-4x+23}$ નો વિસ્તારગણ ($a, b$] હોય તો ($a +b$) ની કિમત ........ મળે.

અહી  $f(x)=a x^{2}+b x+c$ છે કે જેથી  $f(1)=3, f(-2)$ $=\lambda$ અને $f (3)=4$. જો $f (0)+ f (1)+ f (-2)+ f (3)=14$ હોય તો  $\lambda$  ની કિમંત $...$ થાય.

  • [JEE MAIN 2022]