જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.
ચાર ગણો
આઠ ગણું
છ ગણું
સરળ
પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગ $= K[NO]_2[Cl_2]$ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક કેવી રીતે વધારી શકાય ?
પ્રક્રિયા $2A + B \to {A_2}B$માં , જો $A$ની સાંદ્રતા બમણી અને $B$ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પછી પ્રક્રિયાનો વેગ શું થશે?
$A + B \rightarrow $ નિપજ પ્રક્રિયા માટે તેથી $A$ નો ક્રમ $2$ અને $B$ નો $3 $ સમીકરણમાં મળે છે. જ્યારે બંનેની સાંદ્રતા બમણી થાય તો દર ....... જેટલો વધશે?
પ્રક્રિયા $2A + B \to C$ માટે, નીચેના કોષ્ટકમાં પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતાએ પ્રારંભિક વેગના મૂલ્યો આપ્યા છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
$[A] (mol\,L^{-1})$ | $[B] (mol\,L^{-1})$ | પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $(mol\, L^{-1}\,s^{-1} )$ |
$0.05$ | $0.05$ | $0.045$ |
$0.10$ | $0.05$ | $0.090$ |
$0.20$ | $0.10$ | $0.72$ |
એઝોઆઇસોપ્રોપેનનું હેઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન $543$ $K$ તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે :
$t$ $(sec)$ | $P(m m \text { of } H g)$ |
$0$ | $35.0$ |
$360$ | $54.0$ |
$720$ | $63.0$ |
વેગ અચળાંક ગણો.