પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે નહીં. આ પ્રક્રિયા સંકીર્ણ હોવી જોઈએ.

કારણ કે પ્રાથમિક પ્રક્રિયાનો ક્રમ $1$ કે $2$ અને ક્યારેક જ $3$ હોય છે. આ પ્રક્રિયાનો $\left(1+\frac{3}{2}\right)=2.5$ છે. અપૂર્ણાંક છે. અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ પ્રાથમિક હોતી નથી.

Similar Questions

નીચે પૈકી ક્યો દર-નિયમ માટે પ્રક્રિયાનો સંપૂર્ણ ક્રમ $0.5$ છે.જેમાં $x$, $y$ અને $z$ પદાર્થ ભાગ લેય છે.

  • [AIIMS 1983]

પ્રક્રિયા :

$C{l_{2(aq)}} + {H_2}{S_{(aq)}} \to {S_{(S)}} + 2H_{(aq)}^ + + 2Cl_{(aq)}^ - $ માટે વેગ $= K[Cl_2][H_2S]$ છે તો કયો તબક્કો વેગ સમીકરણ સાથે સુસંગત છે ?

$(A)$   $Cl_2 + H_2S \rightarrow  H^++  Cl^- + Cl^+ + HS^-$  (ધીમો); $ Cl^+ + HS^-  \rightarrow H^++ Cl^- + S$ (ઝડપી)

$ (B)$  $H_2S $ $\rightleftharpoons$ $ H^+ + HS^-$  (ઝડપી સંતુલન) ; $Cl_2 + HS^- \rightarrow 2Cl^- + H^+ + S $ (ધીમો)

નીચેની પ્રક્રિયાનો વેગ નિયમ કેવી રીતે નક્કી કરશો ? $2NO\,(g) + O_2\,(g)\to 2NO_{2} \,(g)$

જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.

$2A + B\rightarrow C$ પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= k[A][B]$  છે. તો આ પ્રક્રિયાનાં સંબંધ માટે સાચું વિધાન કહો.