નીચેની પ્રક્રિયાનો વેગ નિયમ કેવી રીતે નક્કી કરશો ? $2NO\,(g) + O_2\,(g)\to 2NO_{2} \,(g)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આ પ્રક્રિયાનો વેગ બે રીતે નકકી કરી શકાય : $(i)$ એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખી બીજાની સાંદ્રતા બદલીને નક્કી કરી શકાય છે. $(ii)$ બન્ને પ્રક્રિયકોની સાંદ્રતા બદલીને પણ પ્રક્રિયાનો વેગ નક્કી કરાય છે.

ઉદાહરણ : પ્રાયોગિક રીતે $O _{2}$ ની સાંદ્રતા અચળ રાખતાં જો $NO$ની સાંદ્રતા બમણી કરાય તો પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. જે વેગ $\propto\left[ NO ^{2}\right.$

જેથી વેગ $=k\left[ NO ^{2}\left[ O _{2}\right]\right.$ અને વેગ નિયમની રજૂઆત નીચે પ્રમાણે થાય.

$-\frac{1}{2} \frac{\Delta[ NO ]}{d t}=-\frac{\Delta\left[ O _{2}\right]}{\Delta t}=\frac{1}{2} \frac{\Delta\left[ NO _{2}\right]}{\Delta t}$

Similar Questions

કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.

$A_2 $ $\rightleftharpoons$ $ A + A$  .......  (ઝડપી) ;

$A + B_2\rightarrow  AB + B$  .....  (ધીમી) ; 

$ A + B \rightarrow  AB$  ......  (ઝડપી)

જો પ્રક્રિયાનો દર એ દર અચળાંકને સમાન હોય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે?

પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ $ = k{[A]^n}{[B]^m}$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા અડધી કરીએ તો નવા વેગ અને મૂળ વેગનો ગુણોત્તર ........... થશે.

  • [AIEEE 2003]

$2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}+\mathrm{D}$ પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.

  $A[M]$ $B[M]$

સર્જન નો પ્રારંભિક વેગ $D$

$i$ $0.1$ $0.1$ $6.0 \times 10^{-3}$
$ii$ $0.3$ $0.2$ $7.2 \times 10^{-2}$
$ii$ $0.3$ $0.4$ $2.88 \times 10^{-1}$
$iv$ $0.4$ $0.1$ $2.40 \times 10^{-2}$

ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ ........ છે.

  • [JEE MAIN 2024]

$310\,K$ તાપમાને $Cl _{2( g )} + 2NO _{( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા માટે કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.

 પ્રયોગ ક્રમ

પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા

$mol\, L ^{-1}$

પ્રક્રિયાનો મૂળ વેગ

$=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$

  $[Cl_2]$ $[NO]$  
$(i)$ $0.06$ $0.03$ $0.0054$
$(ii)$ $0.06$ $0.08$ $0.0384$
$(iii)$ $0.02$ $0.08$ $0.0128$

$(a)$ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો. 

$(b)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.

$(c)$ વેગ અચળાંકનું મૂલ્ય ગણો.