એક વાયુ માટે જો $\gamma = 1.4$ હોય,તો તે વાયુની પરમાણ્વિકતા,${C_p}$ અને ${C_v}$ અનુક્રમે કેટલા થશે?

  • A
    એકપરમાણ્વિક,$\frac{5}{2}R, \frac{3}{2}R$
  • B
    એકપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$
  • C
    દ્વિપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$
  • D
    ત્રિપરમાણ્વિક,$\frac{7}{2}R, \frac{5}{2}R$

Explore More

Similar Questions

એક બહુપરમાણ્વીય વાયુ પાસે $f$ કંપનશીલ સ્વતંત્રતાના અંશો (vibrational degrees of freedom) છે,તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થશે?

જો વાયુની મુક્તિની માત્રા (degree of freedom) $f$ હોય,તો બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_P}/{C_V}$ નીચેનામાંથી કયો છે?

$NTP$ પર $1\, g$ હિલિયમનું તાપમાન $T_1\, K$ થી $T_2\, K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાનું પ્રમાણ કેટલું છે?

ગતિવાદ (kinetic theory) મુજબ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{5}{2} R$ છે. જો તે $C_P$ છે કે $C_V$ તે સ્પષ્ટ ન હોય,તો આપણે એવું તારણ કાઢી શકીએ કે વાયુના અણુઓ

જ્યારે એક આદર્શ એકપરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે પૂરી પાડવામાં આવેલી ઉષ્મા ઊર્જાનો કેટલો અંશ વાયુની આંતરિક ઊર્જામાં વધારો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo