દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
સાગ અને પાઈનસ
દેવદાર અને હંસરાજ
ઘઉં અને હંસરાજ
શેરડી અને સૂર્યમુખી
આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
પેરીડર્મ .......... માંથી ઉત્પન્ન થાય છે.
વાહિપુલ કે જેમાં અન્નવાહકપેશી જલવાહક પેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને .....કહેવામાં આવે છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?