પેરીડર્મ .......... માંથી ઉત્પન્ન થાય છે.
વાહિપુલીય એધા
ફેસ્ટીક્યુલર એધા
ફેલોજન
ઇન્ટ્રાફેસ્ટીક્યુલર એધા
મૂળટોપ શેમાં જોવા મળતુ નથી?
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?