..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?
કાષ્ઠના અભ્યાસને ...........કહેવામાં આવે છે.
અન્નવાહક પેશીમાં મુખ્યત્વે કયા પ્રકારનાં તંતુઓ આવેલા હોય છે?