$0<\mathrm{c}<\mathrm{b}<\mathrm{a}$ માટે , જો $(\mathrm{a}+\mathrm{b}-2 \mathrm{c}) \mathrm{x}^2+(\mathrm{b}+\mathrm{c}-2 \mathrm{a}) \mathrm{x}$ $+(c+a-2 b)=0$ અને $\alpha \neq 1$ એ એક બીજ હોય તો આપલે પૈકી બે વિધાન પૈકી 

$(I)$ જો $\alpha \in(-1,0)$, હોય તો  $\mathrm{b}$ એ  $\mathrm{a}$ અને $\mathrm{c}$ નો સમગુણોતર મધ્યક બની શકે નહીં.

$(II)$ જો  $\alpha \in(0,1)$ હોય તો  $\mathrm{b}$ એ $a$  અને  $c$ નો સમગુણોતર મધ્યક બની શકે.

  • [JEE MAIN 2024]
  • A

    બંને  $(I)$ અને $(II) $ સાચા છે

  • B

    બંને  $(I)$ અને $(II) $ સાચા નથી

  • C

     માત્ર  $(II)$ જ સાચું છે 

  • D

     માત્ર  $(I)$ જ સાચું છે 

Similar Questions

જો ${x_r} = \cos (\pi /{3^r}) - i\sin (\pi /{3^r}),$ (જ્યાં $i = \sqrt{-1}),$ હોય તો $x_1.x_2.x_3......\infty ,$ ની કિમત મેળવો 

ધારો કે $a$ અને $b$ એ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જેનું પ્રથમ પદ $a$ અને ત્રીજું પદ $b$ હોય તેવી એક સમગુણોતર  શ્રેણી ($G.P.$)નું $11$ મું પદ તથા જેનું પ્રથમ પદ $a$ અને પાંચમું પદ $b$ હોય તેવી એક બીજી $G.P.$ નું $p$ મું પદ સમાન છે. તો $p=$_______________. 

  • [JEE MAIN 2024]

નીચેની શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો શોધો :

$6+.66+.666+\ldots$

સમગુણોત્તર શ્રેણી ધન પદો ધરાવે છે. દરેક પદ બરાબર તે પછીના બે પદોનો સરવાળો તો શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?

સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ એ પ્રથમ પદના વર્ગ જેટલું છે. જો તેનું બીજું પદ $8$ હોય, તો તેનું છઠ્ઠું પદ..... હશે.