પાંચ સમાન કેપેસિટર પ્લેટો,દરેકનું ક્ષેત્રફળ $A$ છે,એવી રીતે ગોઠવેલી છે કે જેથી નજીકની પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય. આ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ $emf$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. તો પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

  • A
    $\epsilon_0 AV/d, 2\epsilon_0 AV/d$
  • B
    $2\epsilon_0 AV/d, -2\epsilon_0 AV/d$
  • C
    $\epsilon_0 AV/d, -2\epsilon_0 AV/d$
  • D
    $\epsilon_0 AV/d, -\epsilon_0 AV/d$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2V$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઇલેક્ટ્રોનને બિંદુ $P$ અને $Q$ પર મૂકવામાં આવે છે. તો,

$4 \ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20 \ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?

Difficult
View Solution

બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે $b = d/2$ જાડાઈની ધાતુની પ્લેટ મૂકવામાં આવે છે. તો નવા કેપેસિટન્સ અને મૂળ કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $1\,\mu F$ છે. તેની બે પ્લેટોમાંથી એકને $+2\,\mu C$ અને બીજી પ્લેટને $+4\,\mu C$ વિદ્યુતભાર આપવામાં આવે છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ છે.

એક ચાર્જ થયેલ સમાંતર પ્લેટ કેપેસિટરની અવાહક પ્લેટો (પ્લેટો વચ્ચેનું અંતર ઓછું છે) સ્થિત-વિદ્યુત આકર્ષણને કારણે એકબીજાની નજીક આવી રહી છે. કોઈ અન્ય બળ કાર્યરત નથી અને કોઈ વિકિરણ થતું નથી તેમ ધારીને,નીચેનામાંથી કયો આલેખ પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત $(V)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર આશરે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo