$4\ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર કેપેસિટર બનાવવામાં આવે છે,બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20\ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?
$4 \times {10^{ - 3}}\,m$
$1 \times {10^{ - 3}}\,m$
$1\ cm$
$1 \times {10^{ - 3}}\,cm$
‘$a$’ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકેલ છે.ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?
બે અનંત લંબાઈના સમાંતર તાર પાસેની રેખીય વિદ્યુતભારની ઘતના અનુક્રમે $\lambda$$_1$ અને $\lambda$$_2$ છે. જેમને $R$ અંતરે મૂકેલા છે. તારની એકમ લંબાઈ દીઠ બળ ...... હશે.
$q$ વિદ્યુતભારીત એક કણ બીજા નિયત કરેલા $Q$ વિદ્યુતભારીત કણ સાથે $v$ ઝડપે અથડાય છે. તે $Q$ ની એકદમ નજીક $r$ અંતરે આવીને પાછો ફરે છે. જો $q$ ને $2v$ ની ઝડપ આપવામાં આવતી હોય તો નજીકનું અંતર ....... હશે.
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા $C$ કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડતાં બે પ્લેટ વચ્ચે કેટલું બળ લાગે?
$2 \,cm$ વ્યાસવાળી તથા $1000\,cm$ દૂર રહેલી પ્લેટે આંખ સામે બનાવેલ ખૂણો .....