નીચે આપેલ બહુપદીનાં શૂન્યો શોધો : 

$h(y)=2 y$

  • A

    $1$

  • B

    $-1$

  • C

    $0$

  • D

    $-2$

Similar Questions

બહુપદી $7 x^{5}-4 x^{4}+2\left(x^{3}\right)^{2}-x^{2}+35$ નો ઘાત ........ છે. 

$p(x)=x^{2}+12 x+36$ ને $(x+5)$ વડે ભાગતાં શેષ ........ મળે.

સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો

$78 \times 84$

જો $x=-1$ આગળ બહુપદી $5 x-4 x^{2}+3,$ ની કિંમત .......... છે.

નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો

$\sqrt{3} x^{2}+\pi x-9$