જો $x=-1$ આગળ બહુપદી $5 x-4 x^{2}+3,$ ની કિંમત .......... છે.
$2$
$6$
$-6$
$-2$
વિસ્તરણ કરો.
$(a-2 b+7 c)^{2}$
નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$\frac{1}{5 x^{-2}}+5 x+7$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$12 x^{2}+23 x+5$
જો $p (7) = 0$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ . ........ છે.
જો $x-a$ એ $x^3 - ax^2 + 2x + a - 1$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.