$p(x)=x^{2}+12 x+36$ ને $(x+5)$ વડે ભાગતાં શેષ ........ મળે.
$1$
$0$
$121$
$-1$
અવયવ પાડો.
$(x-2 y)^{3}+(2 y-3 z)^{3}+(3 z-x)^{3}$
અવયવ પાડો
$25 x^{2}+25 x+6$
$x^{3}+12 x^{2}+a x+60$ નો એક અવયવ $x+3$ હોય, તો $a=\ldots \ldots \ldots$
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x+4$
અવયવ પાડો :
$3 x^{3}-x^{2}-3 x+1$