$12 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં) ($.16$ માં)

  • A
    $123$
  • B
    $632$
  • C
    $952$
  • D
    $452$

Explore More

Similar Questions

એક લંબઘનના એક શિરોબિંદુ પર મળતી ત્રણ પાસપાસેની સપાટીઓનું ક્ષેત્રફળ અનુક્રમે $4000 \, cm^2$,$2000 \, cm^2$ અને $3200 \, cm^2$ છે. લંબઘનના પરિમાણો અને ઘનફળ શોધો.

$44 \, cm$ લાંબા કાગળના ચોરસ ટુકડાને તેની લંબાઈની દિશામાં વાળીને નળાકાર બનાવવામાં આવે છે. આ રીતે બનેલા નળાકારનું ઘનફળ શોધો. ($cm^3$ માં)

Difficult
View Solution

એક શંકુ આકારના પાત્રની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ અનુક્રમે $21 \,cm$ અને $29 \,cm$ છે. તેની ક્ષમતા લિટરમાં કેટલી હશે?

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો:
$2r$ ધારવાળા સમઘનમાં સમાઈ શકે તેવા સૌથી મોટા લંબવૃત્તીય શંકુનું ઘનફળ એ $r$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકના ઘનફળ જેટલું હોય છે.

એક સંગ્રહ ટાંકી સમઘન આકારની છે. જ્યારે તે પાણીથી ભરેલી હોય,ત્યારે પાણીનું ઘનફળ $15.625 \, m^3$ છે. જો પાણીની હાલની ઊંડાઈ $1.3 \, m$ હોય,તો ટાંકીમાંથી વપરાઈ ગયેલ પાણીનું ઘનફળ શોધો ( $m^3$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo