એક સંગ્રહ ટાંકી સમઘન આકારની છે. જ્યારે તે પાણીથી ભરેલી હોય,ત્યારે પાણીનું ઘનફળ $15.625 \, m^3$ છે. જો પાણીની હાલની ઊંડાઈ $1.3 \, m$ હોય,તો ટાંકીમાંથી વપરાઈ ગયેલ પાણીનું ઘનફળ શોધો ( $m^3$ માં).

  • A
    $6.7$
  • B
    $6.5$
  • C
    $7.5$
  • D
    $4.3$

Explore More

Similar Questions

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $550 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $50 \, cm$ હોય,તો તેનો વ્યાસ $cm$ માં શોધો.

$20\, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $5\, cm$ ત્રિજ્યા ધરાવતા નાના અર્ધગોળાઓમાં ઢાળવામાં આવે છે. તો મળતા અર્ધગોળાઓની સંખ્યા શોધો.

Difficult
View Solution

એક સમઘનનું કુલ પૃષ્ઠફળ $864 \, cm^2$ છે. તો તેની ધાર $\ldots \ldots \ldots \, cm$ થાય.

એક નક્કર અર્ધગોલકનો વ્યાસ $42\, cm$ છે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ( $cm^2$ માં).

એક જ ધાતુમાંથી બનેલા બે ઘન ગોળાઓનું વજન અનુક્રમે $5920\, g$ અને $740\, g$ છે. જો નાના ગોળાનો વ્યાસ $5\, cm$ હોય,તો મોટા ગોળાની ત્રિજ્યા શોધો. ($cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo