નીચે આપેલ લંબચોરસમાં $x$ અને $y$ ની કિંમતો શોધો.

  • A
    $1, 3$
  • B
    $1, 4$
  • C
    $2, 1$
  • D
    $1, 8$

Explore More

Similar Questions

જો સમીકરણો $-3x + 5y = 7$ અને $2px - 3y = 1$ દ્વારા દર્શાવતી રેખાઓ એક અનન્ય બિંદુએ છેદતી હોય,તો $p$ ની કિંમત શોધો.

Difficult
View Solution

નીચે આપેલા સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$9x + 7y = 55$
$7x + 9y = 57$

આલેખની રીત દ્વારા શોધો કે નીચેના સમીકરણોની જોડી સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય,તો તેને ઉકેલો:
$x+y=3$
$3x+3y=9$

Difficult
View Solution

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં દોઢ ગણી છે. જો લંબચોરસની પરિમિતિ $100 \,cm$ હોય, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.

$4$ પેન અને $4$ પેન્સિલ બોક્સની કિંમત $Rs.\, 100$ છે. પેનની કિંમતના ત્રણ ગણા એ પેન્સિલ બોક્સની કિંમત કરતાં $Rs.\, 15$ વધારે છે. આ પરિસ્થિતિ માટે સુરેખ સમીકરણોની જોડી બનાવો. પેન અને પેન્સિલ બોક્સની કિંમત શોધો ( $Rs.$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo