જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.
$2$
$3$
$4$
$5$
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 a-3 b)^{3}$
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{4}+x^{3}+x^{2}+x+1$.
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 3x -2$
અવયવ પાડો : $8 a^{3}+b^{3}+12 a^{2} b+6 a b^{2}$
અવયવ પાડો : $8 x^{3}+y^{3}+27 z^{3}-18 x y z$