નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 3x -2$
$\frac{2}{3}$
$2$
$3$
$\frac{3}{2}$
અવયવ પાડો : $8 x^{3}+27 y^{3}+36 x^{2} y+54 x y^{2}$
અવયવ પાડો : $\frac{25}{4} x^{2}-\frac{y^{2}}{9}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^{2}+6 x y+y^{2}$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $p(x)=5 x^{2}-3 x+7$, $x=1$ આગળ
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $y+\frac{2}{y}$