પાંચ અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $63, 56$ અને $42$ વડે ભાગતા દરેક કિસ્સામાં શેષ $1$ વધે.

  • A
    $10082$
  • B
    $10081$
  • C
    $10001$
  • D
    $10071$

Explore More

Similar Questions

$x^{8}-1$ અને $x^{4}+2x^{3}-2x-1$ નો ગુ.સા.અ. $(HCF)$ શોધો.

તેવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $11$ વડે ઘટાડતા તે $14, 15, 21, 32$ અને $60$ વડે નિઃશેષ ભાગી શકાય.

કઈ સૌથી મોટી સંખ્યા છે જે $852, 1065$ અને $1491$ ને નિઃશેષ ભાગે છે?

ત્રણ અલગ-અલગ રોડ ક્રોસિંગ પર ટ્રાફિક લાઈટો અનુક્રમે $24$ સેકન્ડ,$36$ સેકન્ડ અને $54$ સેકન્ડ પછી બદલાય છે. જો તેઓ સવારે $10:15:00$ વાગ્યે એકસાથે બદલાતી હોય,તો તેઓ ફરીથી કયા સમયે એકસાથે બદલાશે?

બે સંખ્યાઓનો $H.C.F.$ (ગુ.સા.અ.) અને $L.C.M.$ (લ.સા.અ.) અનુક્રમે $44$ અને $264$ છે. જો પ્રથમ સંખ્યાને $2$ વડે ભાગવામાં આવે,તો ભાગફળ $44$ મળે છે. તો બીજી સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo