એવા પરવલયનું સમીકરણ શોધો જેની અક્ષ $y$-અક્ષને સમાંતર હોય અને જે $(0,4), (1,9)$ અને $(4,5)$ બિંદુઓમાંથી પસાર થાય છે.

  • A
    $y=-x^2+x+4$
  • B
    $y=-x^2+x+1$
  • C
    $y=\frac{-19}{12} x^2+\frac{79}{12} x+4$
  • D
    $y=\frac{-19}{12} x^2+\frac{89}{12} x+1$

Explore More

Similar Questions

જો $P$ એ પરવલય $y^{2}=4ax$ પરનું એક બિંદુ હોય અને $F$ તેનું નાભિ હોય. ધારો કે $Q$ એ $P$ માંથી નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે. તો,$\frac{\tan \angle PQF}{\tan \angle PFQ}$ ની કિંમત શોધો.

જો પરવલય $y^2 = 16x$ ની નાભિગત જીવાને નાભિ $2$ ભાગમાં વિભાજિત કરે છે જેની લંબાઈ $a$ અને $c$ છે,અને $a, b, c$ એ $H.P.$ માં છે,તો $b$ ની કિંમત કેટલી થાય?

એક વર્તુળ પરવલય $y^2 = 2px$ ના નાભિ પર કેન્દ્ર રાખીને એવી રીતે દોરવામાં આવે છે કે તે પરવલયની નિયામિકાને સ્પર્શે છે. તો વર્તુળ અને પરવલયનું છેદબિંદુ કયું છે?

પરવલય $y^2 = -12x$ ના નાભિલંબના ઉપરના અંત્યબિંદુમાંથી દોરેલો અભિલંબ અક્ષને કયા બિંદુમાં છેદશે?

Difficult
View Solution

$(0, 0)$ પર શિરોબિંદુ ધરાવતા અને $y$-અક્ષની સાપેક્ષ સંમિત પરવલય પરના બિંદુ $(4, 4)$ નું નાભિ અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo