નીચેની શરતો સંતોષતા પરવલયનું સમીકરણ શોધો: શિરોબિંદુ $(0, 0)$,નાભિ $(-2, 0)$.

  • A
    $y^{2} = -8x$
  • B
    $y^{2} = 8x$
  • C
    $x^{2} = -8y$
  • D
    $x^{2} = 8y$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4bx$ પરના બિંદુ $(bt_1^2, 2bt_1)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી બિંદુ $(bt_2^2, 2bt_2)$ માં મળે છે,તો:

પરવલય $y^2 = 8x$ ના સ્પર્શકનું સમીકરણ $y = x + 2$ છે. જો આ રેખા પરના કોઈ બિંદુમાંથી પરવલય પર બીજો સ્પર્શક દોરવામાં આવે જે આપેલ સ્પર્શકને લંબ હોય,તો તે બિંદુ શોધો.

પરવલય $y^2 = 8x$ પરના બિંદુ $(2, -4)$ આગળ દોરેલો અભિલંબ તે જ પરવલયને ફરીથી $(\alpha, \beta)$ બિંદુએ છેદે છે,તો $\alpha + \beta =$

પરવલય $y^2 = 4ax$ ને દોરેલા બે લંબ સ્પર્શકો હંમેશા કઈ રેખા પર છેદે છે?

જો $(0, 0)$ એ શિરોબિંદુ અને $3x - 4y + 2 = 0$ નિયામિકા હોય તેવા પરવલય માટે,તેના નાભિલંબની લંબાઈ શોધો. ($/5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo