આપેલ શરતો સંતોષતા ઉપવલયનું સમીકરણ શોધો: ગૌણ અક્ષની લંબાઈ $16$,નાભિ $(0, \pm 6)$.

  • A
    $\frac{x^{2}}{64} + \frac{y^{2}}{100} = 1$
  • B
    $\frac{x^{2}}{100} + \frac{y^{2}}{64} = 1$
  • C
    $\frac{x^{2}}{36} + \frac{y^{2}}{100} = 1$
  • D
    $\frac{x^{2}}{100} + \frac{y^{2}}{36} = 1$

Explore More

Similar Questions

જો $\alpha$ એ $\beta$ લંબાઈના અંતરાલનો સભ્ય હોય અને $(\alpha, -\alpha)$ એ ઉપવલય $4x^2 + 5y^2 = 1$ નું અંદરનું બિંદુ હોય,તો $(6\beta - 4)^{201} + 201 = $

ધારો કે $P$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ પરનું કોઈ બિંદુ છે. જો $S_1$ અને $S_2$ તેના નાભિઓ હોય,તો $\Delta PS_1S_2$ નું મહત્તમ ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{25}=1$ માટે નાભિઓના યામ,શિરોબિંદુઓ,પ્રધાન અક્ષની લંબાઈ,ગૌણ અક્ષની લંબાઈ,ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો.

જો ઉપવલય $x^2+2y^2=2$ ને સ્પર્શકો દોરવામાં આવે,તો યામ અક્ષો વચ્ચે સ્પર્શકો દ્વારા બનતા અંતઃખંડોના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

બિંદુ $O$ એ ઉપવલયનું કેન્દ્ર છે,જેની મુખ્ય અક્ષ $AB$ અને ગૌણ અક્ષ $CD$ છે. બિંદુ $F$ એ ઉપવલયનું એક નાભિ છે. જો $OF = 6$ હોય અને ત્રિકોણ $OCF$ ના અંતઃવૃત્તનો વ્યાસ $2$ હોય,તો ગુણાકાર $(AB)(CD)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo