આપેલી બહુપદીઓની ઘાત જણાવો :  $2$

  • A

    $5$

  • B

    $1$

  • C

    $0$

  • D

    $2$

Similar Questions

આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=2 x^{3}+x^{2}-2 x-1$, $g(x)=x+1$.

$35 $ ઘાતાંકવાળી દ્વિપદી કોઈપણ એક ઉદાહરણ અને $100 $ ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો :

$6x^2 + 17x + 5$ ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો.

અવયવ પાડો : $8 a^{3}+b^{3}+12 a^{2} b+6 a b^{2}$

$x^{3}-a x^{2}+6 x-a$ ને $x-a$ વડે ભાગતા મળતી શેષ શોધો.