ખોટી જોડી જણાવો.
ટોપોગ્રાફીક પરિબળ -ભૂમીય રચના
એડેફિક પરિબળ -ભૂમિય પરિબળ
આબોહવાકીય પરિબળ -પવન, ભોજ
દેહ ભૌગોલિક પરિબળ -પર્વતીય ડાળ
વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને શું કહે છે ?
નીચેનામાંથી કઈ એક જોડ સાચી નથી?
નીચે આપેલ વનસ્પતિને જલીય, લવણોદભિદ, મધ્યોદભિદ અને શુષ્કોદભિદમાં વર્ગીકૃત કરો. તમારા જવાબ માટે કારણ આપો.
$(a)$ સાલ્વીનીઆ
$(b)$ ફાફડાથોર
$(c)$ રાઈઝોફોરા
$(d)$ મેન્જીફેરા (આંબો)
વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.
નીચે આપેલ આકૃતિ $\rm {I,\,II}$ અને $\rm {III}$ વિશે ચર્ચા કરો. $\rm {A, \,B, \,C, \,D, \,G, \,P, \,Q, \,R,\,S}$ એ જાતિઓ છે.