નીચે આપેલ વનસ્પતિને જલીય, લવણોદભિદ, મધ્યોદભિદ અને શુષ્કોદભિદમાં વર્ગીકૃત કરો. તમારા જવાબ માટે કારણ આપો.
$(a)$ સાલ્વીનીઆ
$(b)$ ફાફડાથોર
$(c)$ રાઈઝોફોરા
$(d)$ મેન્જીફેરા (આંબો)
પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ ......
વસતિનો વધુ દર ધરાવતા દેશોમાં તે ઘટાડવા માટેનાં પગલાં લીધાં છે. નીચે આપેલ આકૃતિ એ વસતિ વય પિરામિડ દર્શાવે છે. $20$ વર્ષ પછી તેમની બાબતમાં સાચું અર્થઘટન કરે છે.
સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........
આ એક એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે.