જો $x=7-4 \sqrt{3},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ ની કિમત શોધો.
નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય
$0 . \overline{125}$
જો $a=5+2 \sqrt{6}$ અને $b=\frac{1}{a},$ હોય તો $a^{2}+b^{2} $ ની કિંમત શું થશે ?
નીચેનાનું સાદું રૂપ આપો :
$4 \sqrt{28} \div 3 \sqrt{7}$
ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $-4.126$ દર્શાવો.