$\sqrt[4]{(81)^{-2}}$=........
પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
જો $a=2+\sqrt{3},$ હોય, તો $a-\frac{1}{a}$ ની કિંમત શોધો.
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt[11]{1}=\ldots \ldots$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{3}{\sqrt{8}}+\frac{1}{\sqrt{2}}$