પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{2} \cdot \sqrt{3} \cdot \sqrt{6}=\ldots \ldots .$
$6$
$8$
$4$
$15$
$1.999.........$ નું $p/q$ સ્વરૂપમાં મૂલ્ય ............... છે. અહીં $p$ અને $q$ પૂર્ણાક છે અને $q \neq 0$ છે:
$\sqrt{8.2}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$0$ અને $0.1$
નીચેનાનું સાદું રૂપ આપો :
$(\sqrt{3}-\sqrt{2})^{2}$