મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}-4 x-77$
બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-4,$ માં $x^{2}$ નો સહગુણક ........ છે.
જો $(2 x+3)(3 x-1)=6 x^{2}+k x-3,$ હોય, તો $k$ શોધો.
અવયવ પાડો
$25 x^{2}+25 x+6$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$101 \times 102$