નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
$5$ ઘાતવાળી બે બહુપદીઓના સરવાળાની ઘાત હંમેશાં $5$ છે.
જો $x + 1$ એ $a x^{3}+x^{2}-2 x+4 a-9$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x+6$
અવયવ પાડો :
$3 x^{3}-x^{2}-3 x+1$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $66 \times 74$ ની કિંમત મેળવો