વિદ્યુતક્ષેત્રને $\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }$ સમીકરણ વડે રજૂ કરેલ છે. $20\,cm$ ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ $................V\,cm$ થશે.
$640$
$689$
$652$
$258$
બંધ વક્ર સપાટી કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિધુત ફલક્સ ધન, ઋણ અથવા શૂન્ય ક્યારે થાય ? તે સમજાવો ?
અવકાશમાં $\vec{E}=(2 x \hat{i}) N C^{-1}$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ $2 \mathrm{~m}$ બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે : સમધનમાંથી પસાર થતું ફ્લકસ ........... $\mathrm{Nm}^2 / \mathrm{C}$ હશે.
વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
આકૃતિ માં દર્શાવેલ વક્રો પૈકી કયો/યા વક્ર સ્થિતવિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહિ?