અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ $(ESTs)$ એ સંબંધિત
જનીન $RNA$ તરીકે અભિવ્યક્ત થાય છે
પોલીપેપ્ટાઇડ અભિવ્યક્તિ
$DNA$ બહુરૂપક્તા (પોલીમોફીક્સમ)
નવિનતમ $DNA$ શૃંખલા (શ્રેણી)
આપેલામાંથી કયું વિધાન હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી.
મનુષ્યમાં અંદાજિત કુલ જનીનની સંખ્યા $(< 25,000)$ થી ઓછી છે જે પૂર્વ અનુમાનિત $(1,40,000)$ જનીન હતાં. ટિપ્પણી કરો.
$HGP$ ની કાર્યપ્રણાલીમાં વાહક તરીકે શેનો ઉપયોગ થયો ?
$\rm {DNA}$ નું બહુલીકરણ એટલે શું ? તેના અભ્યાસની અગત્યતા શું છે ?
હ્યુમન જીનોમના અનુક્રમ માટે વપરાતી પદ્ધતિઓનું વર્ણન કરો.