હ્યુમન જીનોમ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    જનીનની સંખ્યા $30,000$ છે.

  • B

    $2\%$ કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત $9$ કરે છે.

  • C

    પ્રથમ રંગસુત્ર સૌથી વધારે જનીનો ધરાવે છે.

  • D

    શોધાયેલા જનીનો પૈકી $50 \%$ કરતા વધારે જનીનોના કાર્યો જ્ઞાત છે.

Similar Questions

મનુષ્યમાં અંદાજિત કુલ જનીનની સંખ્યા $(< 25,000)$ થી ઓછી છે જે પૂર્વ અનુમાનિત $(1,40,000)$ જનીન હતાં. ટિપ્પણી કરો. 

$HGP$ માટે વ૫રાયેલ વાહકો છે.

$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ? 

નીચેમાંથી કયું $HGP$ નું લક્ષ્યાંક નથી ?

કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?

  • [NEET 2022]