$p$ પૂર્ણાક હોય અને $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં $0.6+0 . \overline{7}+0.4 \overline{7}$ ને દર્શાવો.

  • A

    $\frac{147}{90}$

  • B

    $\frac{157}{90}$

  • C

    $\frac{167}{90}$

  • D

    $\frac{170}{90}$

Similar Questions

$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો 

$5. \overline{2}$

સાદું રૂપ આપો $: 5 \sqrt{2}+2 \sqrt{8}-3 \sqrt{32}+4 \sqrt{128}$

આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો : 

$\frac{1}{4}$ અને $\frac{1}{5}$

નીચેની સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો

$\sqrt{3}, \sqrt[3]{4}, \sqrt[4]{10}$

નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ? 

દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.