બર્નુલીનું સમીકરણ સૂત્ર રૂપે અને શબ્દમાં જણાવો.

Similar Questions

$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.

  • [JEE MAIN 2023]

$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં  $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$

  • [JEE MAIN 2021]

જો પાઈપમાંથી વહન પામતા પાણીની ઝડપ $2 \,m / s$ હોય તો તેની એકમ કદ દીઠ ગતિ ઊર્જા ......... $J/m^3$

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?

  • [JEE MAIN 2020]

બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.

  • [AIIMS 2001]